http://www.usalistingdirectory.com/index.php?list=latest મધ્યપ્રદેશઃ ભિંડમાં પોલીસ સ્ટેશનમાં જવાનો પર હુમલો, એકનું મોત - Gujarati News

Movies

Home Top Ad

Post Top Ad

Wednesday, September 12, 2018

મધ્યપ્રદેશઃ ભિંડમાં પોલીસ સ્ટેશનમાં જવાનો પર હુમલો, એકનું મોત

<p>મધ્યપ્રદેશના ભિંડમાં ઉમરી પોલીસ સ્ટેશનમાં બે પોલીસ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ જવાનનું મોત થયું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં જોઇ શકાય છે કે હુમલાખોર ત્રિકમથી બે જવાન પર હુમલો કરી દે છે. હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતક પોલીસ કર્મીને શહીદને દરજ્જો આપવાની જાહેરાત કરતા તેમના પરિવારજનોને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય અને  પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી.</p> <p> </p>

from home https://ift.tt/2N8ErPh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages